________________
ર૫ર
કલશ. ઇમ શુ સ્વામી શિવગામી, વિમલગિરી મંડણ પાણી, પ્રભુ ધ્યાન ધરતાં સેવ કરતાં વાત એહ રૂડી વણું. તપગછરાજા વડે દિવાની, શ્રી વિજય જિનેંદ્ર સૂરીશ્વર,
સાગર વિબુધ વિનદ સેવક, રૂષભ જયલી રે, - ઈતિ શ્રી વિમલગિરી વર્ણન સંઘ બહુમાન સંઘવી વર્ણન, શ્રી સિદ્ધાચલ રાસ સમાપ્ત. સંવત અઢારàયાલીસા વર્ષે દ્વિતીય શ્રાવણ વદિ ૫ દિને સમાપ્તા. લિખત રૂષભસાગરેણુ શ્રી સૂરતિ બિંદરે શ્રી સૂરત મંડણ પાશ્વનાથજી પ્રાસાદાત મેરી શ્રી લવજી તતપુત્ર સંઘવી શ્રી પ્રેમચંદજી સંઘ વરણન રાસ સમાતા-લેાક સંખ્યા ૭૩૫.