________________
૨૫૦
દુહા. માછવ કીધા અતી ઘણા, કેહતાં નાવે પાર, ઇંદ્રપુરી સમ આપતા, એહ સુરત સુખકાર. ગુણ અનંત તીરથતણાં, કેતા કહે` ઈક છઠ્ઠ, સુરગુરૂ પાર ન પાવી, સ્તવે જો રાતનેદી. પાંમી લખમી અતિ ઘણી, ખરચે' શેત્રુજે જાય, માટે સંઘ સેાહાંમા, તસ ઘર ઢાલિત થાય. સધપતી તિલક કઢાવીએ, નવખડ શખ્યા નાંમ, એહ ભવ પરભવ સાધીયા, કીધાં ઉત્તમ ક્રાંમ. પ્રગટયા પુણ્ય પ્રભાવજે, ઉદયૈા પુણ્ય અંકુર, આદીશ્વર અવિદ્યાકતાં, નિત નિત ચઢતે નૂર.
હાલ ૧૨ મી ધન્યાસી
મતા વીર જિણે સર યાયા ઈશુ પર તીરથના ગુણ ગાયા, અનુભવ પુરણ પાયા, ધન ધન મો મરૂદેવી માયા. જિશે' જગદીશ્વર જાચારે' મેં સંધ તણા ગુણ ગાયા. નાભી નરેશ્વર કુલ અલવેસર, અાક્રિકરણ અરીહંતા, સુરનર ઢાંઢ સેવા તુજ સારે, ભય ભાજણુ ભગવ‘તાર મેં શેત્રુંજાના ગુણ ગાયા.