________________
કર ત્રિય છત્ર સહિત,
બાર જેકે ચામર ઢલે છે જીર દેવની પુરત,
સાંભલી કરમ દરે ટહે છ–૭ જીરે ચોત્રીસ અતીસય જીત,
પાંત્રીસ ગુણવાણી તણાં જી. છમ' સાંભલતાં ભાવિક,
જિન મુખથી હરખું ઘણા છ-૮ જીરે વન પાલક તિહા જાય,
વિનતા નગરી વધામણ, જી. રે ભરત ચક્રી ભૂપાલ,
ભવિજન હરખ્યા તે સુણી છ-- જીરે રીધે લાખ પસાય,
તે સુણ મનડે હરખીયાજી રે રેમરોમ ઉલસંત,
વરખા અમૃત ચરખીયા જી-૧૦ જીર પરવરીયા રૂદ્ધ પુર,
ગજ ખાધે માતા ચઢી જી. પાછું ભરત ભૂપાળ,
અંબાડી અંબર અડીજી-૧૧ જીરે બીજા પિણ ભવિ લેક,
જિન વંદનના ભાવિયા જી.