________________
હાલ ૧૨ મી આજ ધરા ઉધાંધ લેહ લાલ ! એ દેશી સોહમ આદેસથી હે લાલ,
અચૂત ઇદ્ર અભીષેક સોભાગી નમણુ કરે જિનરાજને હો લાલ
વૃખભ રૂપે સાવ સેષ સોભાગી
બીજે કલ્યાણક વંદીએં છે લાલ, ૧ આંણુત પ્રાંણુત સુરપતિ હે લાલ
ભકિત કરે ભરપુર, સો૦ કલાસ ભરી ગંગાદકે હે લાલ,
નવરાવે વધતે નૂર સો. બી. ૨ શક સહસ્ત્રાર દેય હરી હે લાલ,
રાગી પ્રભુ ગુણ જેહ સોલ નમણ કરે જિનરાજનેં હો લાલ,
નિપટ ધરીને નેહ સોબી, કે સંતક નામે સુરપતિ હે, ભાવભલે બહમેં સે. જનમ મહેચ્છવ સાચવે છે લાલ,
સમક્તિ ધર સુર ઈદ સે. બી. ૪ માહિંદ્ર સનતકુમારજી હો લાલ, સહસ્ત્રધારા જલ કુંભ સેટ નવણ કરાવે જિન રાજનેં હે લાલ,
સુરપામે અચંભ સો. બી. ૫