________________
સંઘવી વથા ગિરિરાજ , તે બહુ મુલથી લે. છે સંઘવી ડેરા હીધા ખાસ કે, લાલતા સ૨કને રે, સંઘવી ખર્ચે બહુ વિત્ત કે, તે માટે મનેરે. ૪. સંધવી પાલીતાણાને હેય, ઉનડજી તેડીયેરે લે, સંઘવી આપે તેહને દાંમ કે, દાલિદ્ર ફ્રેડીયરે . ૫ સંઘવી ચૂકાયે સહુ સંઘને મુંડકે જે હરે લે, સંઘવી યાત્રા કરણ સહ લેક, ઉમાહા તે હવે રે લો. છે સંઘવી શ્રી ઉસાગર સૂરિ કે સાથે આવીયારે લે, સંઘવી ગિરીપંખી સૂરીસ, બહુ સુખ પાવીયારે લ. ૭ સંઘવી દેશ વિદેસી સાધુ કે, યાત્રિક બહુ મિત્યારે લે, સંઘવી નયણે ગિરિ નિરખંત, મનવંછિત ફલ્યારે લે. ૮ સંઘવી પાંચમી ઢાલ રસાલ કે, ઈણ પર્વે આખી લે, સંઘવી ચાલે કરી યાત્રા કે, સહુ ઈમ ભાખીયે રે લે. ૯
-દુહાપ્રાત સમેં અરીહંતને, ધરે એક ચિત્ત ધ્યાન, યાત્રા કરણ સહ ઉમાહીયા, ગાળે ગંધવ મ્યાન સૂવર્ણ કુલ મુગતા-રૂલ વધા ગિરિરાજ, ભવ ભયભીત નિવારણે કેડ સુધારણુકાજ.
હાલ-૬ યજ્ઞની. એ દેશીસંઘ ચાલે ડેરા હું , અંબડ વાવ મન ખંતે, સુચી પવિત્ર થયા સહુ દેહ, નયણે ધરે ગિરસું નેહ :