________________
૯૫ ગણિમતિ રત્ન જિન સેવના
કરતાં ભવનેરે પાર. વિ. શ્રા, ૧૫
દૂહા. હવે શ્રી સંઘ મલી કરે ઇમાલ ઉછાહ, જિમ ભરતે હર કી તિમ કરી લીજૈ લાહ. પિસ શુદિ તેરસ દિને માલ સુરહુત લી, સનાત્ર મહારછવ ધવલતવ નવનવ મંગલ કીદ્ધ અમાર ઘોષણ દાનવિધિ જાચક જનસંતેષ, જિનશાસન પરભાવના કરત કરે ગુણ પિષ શતિ જાગરણ વાસ વિધિ કેસર ઈટિત વસ્ત્ર, ધરમ મહોચ્છવ આગમ પુર્વે કારણ પ્રસસ્ત
ઢાળ. પ | ભારત નૃપ ભાવષ્ણુએ, એ દેશી. સહસગમે શ્રાવક મિલ્યાએ શ્રાવકર્ણય વિશેષ, -
સંઘવી શોભિઈએ, ઇંદ્ર તણે અનુહરિ ભકિત ભરે ભર્યા
એ શાસન શલાકારકે–સંઘવી ૧ યુજ ને જાગણ લહલઉં રે વાજે ભુંગલભેરકે, સં. ઢોલનગાશે ડગડેએ સરણાઈ ન ફરકે. સં. ૨ ચઉવિ સંઘે પરવયાં એ ગાતા જિનગુણ છેકે, સં. ગામગામના જન મિલ્યા એ નાગર પામર વુંદ કે સ. ૩