SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ જાણુગ જીવા જીવના જેનાગમ ફચિવંત, વિષસી સવિ સાધલે આ મન ધરી ખંતિ. ખંભાયત ઘોઘા તણા ભાવનગર જનવૃન્દ, તેડી શેત્રુંજે આવી જીવન અતિ આણંદ. રાજાને સંતોષીને ચઢીયા વિમલ ગિરિંદ, ગુરૂં ઉપસાગરે પાંમીઈ મનવંછીત આનંદ. . હાલ ૪ એ દેશી રસીઆની શ્રી શેત્રુજ તીરથપતિ ભેટાઈ મેટીઇ ભવ ભય ફન્દ, વિ. અરિહા ભકતે સમતિ નીરમલું અનુક્રમે શિવ સુખ કંદ. વિ. શ્રી. ૧ વેલાવલ પાટણથી આવીયા સંઘ ભલેરે વિસ્તાર, વિ. સા રામચંદ્ર પ્રમુખ યાત્રા ભણું આવ્યા નિજહિતકાર. વિ. શ્રી. ૨ દક્ષણથી મેઅરગામી આવી સંઘ સકલ પરિવાર, વિ૦ સા ગલાલે લાભ લિએ ઘણું આતમ ધરમે હે ઉદાર. વિ. શ્રી. ૩ ઈમ અનેક સંઘવી બહુ મિલ્યા કરવ જિનવર ઝા, વિ.
SR No.032631
Book TitleSuryapurno Suvarna Yug Yane Suratno Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherMotichand Maganbhai Choskhi
Publication Year1939
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy