________________
૧૯૦ શસ્તવ કહી ગુરૂ મુરે લેઈ વ્રત પચ્ચખાણું, સિદ્ધ અનંત વંદી ચઢયારે મન ધરી જિનવર આણુ સિદ્ધ ગુણની ભૂમિકા કરવા આતમ સિદ્ધ સિદ્ધ થાન સિદ્ધા ચહેર' ચઢતાં સરવ સમૃદ્ધ રે ૦ ૧૦ નેમિ પધાર્યા ગિરિવરે જાણે મોક્ષ નજીક, રેવતગિરિ સાહમા અત્યારે આહાર ઉદક બલ ઠીકરે શ૦ ૧૧ તિહાં પગલાં શ્રી નેમનાંરે વંદી પૂરે ભક્તિ, જય જય કરતા જન સહુ હિતા શિખરે યુતિરે છે. ૧૨
પષાલી પૂજતા મુનિવર ફરસીત ભૂમિ, શુદ્ધ સમરણ ગુણ ગાવતાં રે કરતા નિજ ગુણ ઘુમ - ૧૩ પહિલી પર પૂછયારે ભરત મુનિ પદ અ, બીજી પર હરખીયારે વિમલાચલ થલ જેયરે શે. ૧૪ ત્રીજી પર કુંડ છે રે નીરમલ જલ અતિભૂર, ઋષભ ચરણ પુંડરીતણું ચરણનમું સુખ પૂર રે શે૧૫ હિંગુલાજ હર્ડ થઈ રે પિતા સાલાએ કુંડ, પાંચમી પર જ ભર્યો રે સમ શીતલ અખંડેરે શે. ૧૬ જિનવર ચરણ નમી ગયાંરે રામપેલિ સહક, પેંઠ ગઢમાં ગાવતારે જનના થકા કરે છે. ૧૭ વાઘણિ પિલિ સંતેષિયારે અધિષ્ઠાયક બહુ પાસ, ચકકેસરી વધાવી અરે કવાયક્ષ સુખ વાસે રે શે. ૧૮ ચત્યનમી પધારીયારે પેહતા રાષભ વિહાર, ઇતીન પ્રદક્ષણારે રાયણનમી સુખકારે રે