SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ '૧૪૧ પ્રકરણt૧ મું અનુસંધાન સુરતથી સંઘ યાત્રાએ સિદ્ધાચલની તીર્થયાત્રા સં ૧૮૦૪ દેવચંદ્રજીના શિષ્ય અતિ રત્ન કત - સં ૧૮૦૪માં સંધપતિ કચરા અને સંઘપતિ રૂપચંદ ઠને શ્રી સિદ્ધાચલજીને છરીપાલતે સંઘ નીકળ્યો હતે આ સંધ જલમાગને હતું તેમાં પૂ. ૫. ઉપાધ્યાય જ સુમતિવિજયજી પંભેગવિમલજી પં. દેવચંદ્રજી ગણિ. વિધિપક્ષગવછીય ઉદયસાગરસૂરીજી વગેરે સાથે હતા. ' બીજી સંઘયાત્રા સં ૧૮૪૦ માં પ્રેમચંદ લવજીને રઘ નીકળે હતું જેનું વર્ણન કવિ ઋષભસાગરે વર્ણવ્યું છે તે નીચે મુજબ છે. - સિદ્ધાચળ-તીર્થયાત્રા ઉપાધ્યાય દીપચંદ્રજીના પ્રશિષ્ય અને દેવચંદ્રજીના શિષ્ય મતિરને બનાવી છે. કવિએ રસ્થાને સંવત આપે નથી. આમાં સૂરતથી સિદ્ધાચલજી યાત્રાએ નીકળેલા સંઘનું ૧ વર્ણન છે. આ સંધ મૂળ ૧ ઉદયસાગરસૂરિ નામના એક આચાર્ય નાગપાણિ નામનો ગ્રન્થ પાલીતાણામાં રચ્યો છે. આ ગ્રન્થની પ્રશ તિમાં કર્તાએ લખ્યું છે – "श्रीमालिवंशे गुरु देव भक्तः कीकामुतः श्रीकचराभिधानः ।
SR No.032631
Book TitleSuryapurno Suvarna Yug Yane Suratno Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherMotichand Maganbhai Choskhi
Publication Year1939
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy