________________
૧૭: પ્રકરણ ૮મું અનુસંધાન
સુરતના જેન ઐતિહાસીક પ્રસંગે સં. ૧૯૩૬ શેઠ ધરમચંદઉદયચંદતરફથી ઉજમણું થયું હતું
આન સુરના ઉપાશ્રયમાં જ્યાં હાલમાં મહિલા વિદ્યાલયના કલાશે ચાલે છે. મોહનલાલજીના ઉપા. શ્રયની બાજુમાં વિમલનાથજીઆદિન ત્રગડું
પધરાવ્યું છે. સં. ૧૯૪૫ શેઠ ધરમચંદ ઉદયચંદને કેશરીઆઇને છરી
પાલત સંઘ, સં. ૧૯૪૯ શેઠ ધરમચંદઉદયચંદને શ્રી સિદ્ધાચલજીને સંધ સં. ૧૫૮ હર્ષ મુનિજીને ગણપ૪. સં. ૧૯૬૩ મુનિ મોહનલાલજીને સ્વર્ગવાસ.
પ્રતિષ્ઠાના વર્ષો ૧૯૪ વડાચૌટા શ્રીસિમંધર સ્વામીજીના દેરાસરમાં પ્રતિષ્ઠા. ૧૫૦ અષ્ટાપદજીના દેરાસરની પ્રતિષ્ઠા. ૧૯૫૧ ઉમરવાડી પાર્શ્વનાથજીના દેરાશરની પ્રતિષ્ઠા. ૧૯૫૪ હીરાચંદ રાજાના સમેતશીખરજીની રચનાની પ્રતિષ્ઠા.
છે જગાવીરના દેરાશરની પ્રતિષ્ઠા.
છે કુંથુનાથજીના દેરાશરની પ્રતિષ્ઠા. ૧૯૬૧ લાઈન્સ દેરાશરની પ્રતિષ્ઠા ૧૯૬૨ આદીશ્વરજી ભગવાનના દેરાશરની પ્રતિષ્ઠા.