SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ (૮) શ્રી હુંડીવિચાર પ્રશસ્તિઃ ઈત્યાદિ શ્રી શ્રાવકવિધિપ્રકરણે શ્રી ધર્મ તત્યાદિ વિચાર હુંડી સૂવ સમાપ્ત. શ્રીરતુ સંવત-૧૬૬૯ વર્ષે અષાઢ માસે સુકલ પક્ષે દશમ્યાંતિ ગુરૂવાસરે શ્રી સૂર્યપુર મહાનગરે લિખિત ગ્રંથાગ્રંથ લોક સંખ્યા ૧૫, છ-છ-છ તપાગચ્છ શ્રી વિજયસેન સરિરાજયેલિખિતમિદમ (૯) શ્રીવિજયદેવસૂરિગીતાનિ સં. ૧૬૭૭ વર્ષ પોષ માસ શુકલપક્ષે અમાવાસ્યાં શુક્રવારે શ્રી સુર્યપુર મહાનગરે લિખિત સા. કેશવ તત્સત સા. અમરશી પઠનાર્થ ઈદવામાન આ ચંદ્રક ચિરંજીયાન શ્લોક ૪૮ - (૯) શ્રી શોભન સ્તુતિ સંવત ૧૬૯૪ વર્ષે કાર્તિકમાસે સુદિપક્ષે સપ્તમ્યાં તિર્થો રવિવારે લિખિતમિદશ્રી સુર્યપુર બંદિરે લિખિત વાંચમાને ચિરં ક્યાત ગ્રંથાગ્રંથ ક સ ખ્યા ૨૧૨ બાઈ કાહાનબાઈ પઠનાર્થમ. (૧૦) શ્રી ગુણસ્થાન કમાવું પ્રશસ્તિ-દતિગુણસ્થાનપ્રકરણચૂર્ણિ, સમાયેતિ સંવત વ્યોમ મુનિસમુદ્ર શશિ વર્ષે ૭૭૦ કાર્તિક કૃષ્ણત્રયોદશી ગુરૂવાસરે શ્રી સુર્યપુર બિંદરે (આચાર્ય હાસજી જ્ઞાન લિપિક્ત) શુભ ભવતુ શ્રી સ્વાત. ૧૧) શ્રીચંપકશ્રેષ્ઠી પ્રસતિઃ ઈતિશ્રીચંપકશ્રેષ્ટિકથા સંપુર્ણ વાચકચક્ર ચક્રવતિ મહોપાધ્યાય શ્રી ૫ શ્રી દેવવિજયગણિશિષ્યગણિ
SR No.032631
Book TitleSuryapurno Suvarna Yug Yane Suratno Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherMotichand Maganbhai Choskhi
Publication Year1939
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy