________________
૧૭૬
૧૭૦૯ પદમુનિએ સઝાય વાતચીવનર ૧૭૯૯ તપગચ્છના સત્યસાગર દેવરાજ વછરાજ રાસ
ર - સત્યવિજય સંતાનીય ઉત્તમવિજયે સ. ૧૭૯ માં સંયમ
શ્રેણી ગભિત મહાવીર સ્તવન રચ્યું. મહાનંદ મુનિએ સં. ૧૮૩ર માં ચોમાસું રહી દશાણ ભદ્ર ' સઝાય, અને સં. ૧૮૪૯ માં કલ્યાણ ચોવીસી
અને પર્યુષણ પર્વ સઝાય રચી. સત્યવિજય સંતાનીય ઉત્તમવિજય શિષ્ય રત્નવિજયે
સં. ૧૮૧૪ ની આસપાસ વીસી રચી. આંચળીઆ ગચછના ઉદયસાગરસૂરિશિષ્ય દર્શન સાગર
સં. ૧૮૨૪માં આદિનાથજીને રાસ ર તે
પ્રકટ થયે છે. કવિરાજ બહાદુર દીપવિજયે સં. ૧૮૭૭ માં સહમલ પટ્ટાવલી
રાસ ર. કે જેમણે સુરતી ગઝલ રચી છે
અને સં. ૧૮૭૯ માં નંદીશ્વર મહોત્સવ પૂજા રચી - વીરવિજયજીએ સં. ૧૮૭૧ માં અક્ષયનિધિ તપસ્તવન રચ્યું સત્યવિજય સંતાનય ઉપવિજયની પરંપરામાં બુદ્ધિ વિજય
શિષ્ય નિત્યવિજયે સં. ૧૯૧૯ માં વીશવિહરમાન જિનની પૂજા રચી.