________________
૧૪ જિમ જલમાં દલ પવને, તિમ પ્રભુ સંસાર ભેગાદિક સુખ ભેગવ્યા, અવિલુબ્ધ પ્રકારે. સહસ) ૨ ચાર મહાવ્રત આદર્યા, દુર્ધર તપચારી કેવલ કમલા સંગ્રહી, વસુ પદ્ધ વિહારી. સહસ૦ ૪ અકલ અગોચર તૂ સદા, ચિતૂપ વિલાસી અવ્યાબાધ દશા ઉદય, અક્ષય ૫દ વાસી. સહસ ૫ અવિનાશી મુદ્રા લહી, અનુભવ રસ ભીને અવિકારી કરૂણાનિ, સમતા ગુણ વીને સહસ. ૬ તે અવિચલ સુખસાગરૂ, તૂ સિદ્ધ સ્વરૂપી તે ઉજવલ ગુણ આગરૂ, જયે અગમ અરૂપી. સહસ. ૭ સંવત સય અઢારમાં, શુભ સત્તાવીસે માધવ ઉજવલ દ્વાદશી, થાખ્યા અજગીસેં. સહસ. ૮ સૂરત મંડણ સાહિબા, કરૂણા હિવ કીજે શ્રી જિનલાલ કહે મુદા, અવિચલ સુખ દીજે. સહસ. ૯