________________
- ૧૭૨ સુરત મંડન શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન (ઉપાધ્યાય શ્રમણ્યવિજયજી કૃત)
મુક્તિ દાનની યાચના સાહિબા વાસુપૂજ્ય જિમુંદા-એ દેશી
[ પદ ૬૬મું ] સૂરતિ મંડન પાસ જિમુંદા,
અરજ સુને ટાલે દુઃખદંદા, સાહિબા રંગીલારે તમારા મેહનારે,
જીવનારે, એ આંચલી તું સાહિબા હું છું તુજ બંદા,
પ્રીતિ બની જિઉં કઈ અચંદા. સા-૨ તુઝ ટ્યૂનેહ નહીં મુઝ કાચે,
ઘણુ હીનભા જઈ રહી જાઓ સા-૩ દેતાં દાન તે કાંઈ વિમાસે,
લાગઈ મુઝ મતિ એહ તમારો સા-૪ કેટિ લાગાતે કેડિ ન છોડ,
દિએ વંછિત સેવન કરએ ડઈ સાપ અખય ખજાને તુઝ નવિ ખૂટઈ,
હાથ થકી તે યૂનવિ લૂટ સા-૬ જે ખિજ મતિમાં ખામી દાખે,
તે પણિ નિજ જાણું હિત રાખો સા-૭