________________
૧૫૮
વરસ અઢારે સતાવીસમે રે માઘવ માસ મઝાર, ઉજ્જવલ દ્વાદશી દિવસે વિચાર ખિમ અનેક ઉદાર-૯ સ૦એસે ઇકયાંસી સહુ મેલે થયાર ખિમ્માદિક સુવિચાર, કીધ પ્રતિષ્ઠા તે ક્રિન તેઢુનીરે વિધિપૂર્વક મતધાર–૧૦ ૧૦ શ્રી જિનલાતી સૂરીશ્વર દ્વીપતારે શ્રી ખરતર ગચ્છ ભાણુ, તાસ પચાસ મે શીતલ જિન શ્રુણ્યારે વિષ્ણુધ ક્ષમા
કલ્યાણ-૧૧ સ॰
સૂરત (શીતલાદિ) પ્રતિષ્ટા સ્તવન.
સુખકર શીતલ જિનપતી મૂલનાયક સુરવૃક્ષ, અષ્ટાદશ સતવીસમે રાધ સુદિ દ્વાદશી અચ્છ. પ્રતિષ્ઠાતે દિન કરી શ્રી જિનલાલ સુરિન્દ, પંચકલ્યાણ વિધિ સહિત દૈવિયા શીતલ જિણન્દ. અષ્ટાદ્દશ અડવીસમે' માઘવ સુદ્ધિ ગુરૂવાર, તિથિદ્વાદશી શુભ જાનિયૈ અન્ય બિંબ ઢવિયા સાર. શ્રી ગોડીજીની સ્થાપનાં સ્થાપન વીરજીના ખિન્ન, જીવિત મૂર્તિ પદ્મનાભની બિમ્બ પ્રનિષ્ઠિત બિમ્બ, મૂલનાયક શ્રી વીભિખ્ખુ અન્ય તે વીસ જિન મિસ્ત્ર, અજિત જિન આઢે દેઈ માનું સુરતરૂં અખ. એક ચત્યે એહ બિંબના સ્થાપન કર્યા થ્રુભ દિન્ન, શ્રી જિનલાલ સુરિ ઉપદેશથી ક્રિયાં ભાઇદાસે મન્ન.
3