________________
૧૫૨
મેં અઠારી હી બરન, સબકે જૂજાએ આચરન સુરત નયર ચાવા સેહેર, જ્યા પર દેવતાકી મેહેર. ૭ નવલખ ઘરા વતિમાંન જ્યાકે કંપની રાજન, કોને સેહેર બરનન એહ, અપની દષ્ટિ દેખ્યો જેહ, ૮૦કરકે કૃપા તપગચ્છભાન, આના સેંહે૨ અપને જાન iણી સંચ અ૫ને ખાસ આના પૂજ્યછ માસ. ૮૧ સતતર સંવતા અઠાર મગસિ૨ માસ દ્વિતિયાં સાર અરન્ય દીપશ્રી કવિરાજ સુરત સેહેચ્છા સામ્રાજ. ૮૨
કલસ-છપય. બંદિર સુરત સેëર, તા બનન ઈહ કીને. સબ સેહેરાં સિરતાજ, સુરત સેંë૨ નગીને, નીકે સૂરન સેહેર, લષ કેસમાં લગ ચાલે, દેખનકી જરા હૌસ સે દેષનપે આવે, શ્રી ગછપતિ મહારાજકુ ચિત્ર લેખ લિખને લીલું ડીપ વિજ્ય કવિરાજને ઈહ સુરત સેહેંર બરન કિહ ૧-૮૪
--ઈતિ શ્રી પંચ દીપનિ જય કવિરાજ બહાદરણ વિચિતાયા સુરતકી ગજજલ.
સૂરતકી ગજજલ ૮૩ ગાથાકી ૧, ખંભાતકી ૧૩. ગાથાકી ૨, જબૂસરકી ગજલ ૮૫ ગાથાકી ગજલ ૪, ઉદેપુરકી ગજજલ ૧૨૭ ગાથાકી ગજજલ ૫, એ પાંચ ગજજલ બનાઈ છે. સં. ૧૮૭૭ શાકે ૧૭૪ર પ્રવત્ત માને માગસર સદિ ૫ રવિવારે લિ. પં. દીપવિજય કવિરાજ બહાદરે. -(કવિ હરતાક્ષરમાં વિજ્યધર્મસૂરિ પાસેની નકલ ૫–૧૩)