________________
૧૪૭
નગર શેઠ લષમીદાસ જયાકા સેČરમ ઉજાસ, મિરજ્યાં ઈમાંની ખડનૂર માંનુ ભાગકા સસર. પિરાજસાહજી પુનવંત જ્યાદા કાયદો મહંમત સણવી નામ નાજરસાહ જ્યાકી પ્રગલ બુદ્ધિ ચાહ. મહેતા વલ્લભ ગિરધરલાલ ઢાનુ પુન્ય થે' વડલાલ સાસ્ત્રિ નામ આણુંદરાંમ બાબા ૢમરા બડધાંમ, અરનું સેહેંરકે સાહુકાર જ્યાંકુ લચ્છિક અધિકાર અગણિત લછમી ભારીક જ્યાકી અટક તરવારીક. ભાતખારાંમ ભૂષણનાંમ, પેસે મહેત કંઈ તમાંમ દ્રષ્ટિ તેજ ભણસાલીક, પરગટ પુન્ય પરનાલીક. લછમીવાસ નવલખાક સબહી બાતસે' દરખાક લાલી ખિ૰ ચુનીલાલ લાંછ તેજ ચે વડભાલ, લાસાહ હૈ... શ્રીપત્ત જ્યાંક છ પરઘ કવિત, ખતરી જાત લાચક્ર મેટરમલ કુલપે' ચઢ જોયતાદાસ માધૈદાય લછિ તેજકા ઉજાસ મરૂર સાહુ સુવિલાસીક પેઢયાં બડી હૈ' ખાસીક, વિખતે લખા કી હુંડીક પધડી આંધતે ગુડીક ઈંએ ખડાત સાહુકાર બરતું નાંમ કિતને સાર. ગુજરી ચીજ જ્યે મિલતીક તર્ક બરનવુ તહુતીક કિલ્લા પાસ હૈ મૈદાન ગુજરી ભરત હૈ' મહામાન, મિસરૂ એચતે કેઇ લાલ, કજિયા મેટતે દલાલ હિમરૂ વેચતે કિનખાબ ઢાસી ખેંચતે જરબાબ.
૨૧
૨૦
૨૮
૨૯
૩૦
૩૧
૩૨
૨૩
૩૪
૩૫
૩૬