________________
139
હનુમાંન એક હૈ હઠીલાક, મિલે, જહાં મેદની માલાક અસ્થલ ખંધ કે અથાગ, ખસતે ખડખડે વરાગ સાપી બહુત સંન્યાસીક, મડે ઢાય મંઢવાસીક દરગા એક હૈ દરીઆવ, છે લાકડી જિહાં માવ પરચા લાકકા `ક, ચિંતા ચિતકી ચૂરૈક દિલકે ખૂબ હૈ' દરબેસ, રહતે આપકે રખેસ
૧
૪૨
દરસન ષટ હું જહાં સાર, અછા જઈનકા અધિકાર વસી ખેડુત હૈ વિસ્તાર. ભાષા એટલ ડે' ‘આઆ ચાર’ બંદર અવર હૈ મેહતાક, સૂરત બંદરાં સુખ નાક. સૂરત નગર હૈ સુથાંન, હેાત કયા કીજીયે ખખાંન જિને રૂખીયા નહીં જાય, તિનકા જનમભી અહિલાય, ૪૩ ઇતિ સુરત નગર વર્ણન.
દીપવિજયકૃત સુરતની ગજ્જલ.
રખ્યા સ ́વત ૧૮૭૭ (સ'પાદક તત્રી જૈનયુગ)
· કવિ બહાદુર' એ નામથી પાતાને એાળખાવતા દીપવિજય મુનિ વિક્રમ ૧૯ મી સદીમાં થઈ ગયા છે તેની ગૂ. ભાષામાં અનેક કૃતિએ નામે સાહમકુલ પદ્માવતી આહિ છે કે જેની વિગત હવે પછી છપાનાર અમારા ગ્રંથ નાચે જૈન ગુર્જર કવિઓ ભાગ ત્રીજો બહાર પડશે તેમાં આવશે.
આ કવિના સમય પહેલાં મુસલમાન રાજ્ય ગુજશતમાં ઘણી સદીઓ થયાં હાવાથી પીયન શબ્દ ગુજરાતી