________________
૧૩ર
હીર વિહાર જ નીપરે, જેહવું અમર વિમાન સાહ અમરસીને ઉદ્યમ ઘણેરે, ધન જીવ્યું પરમાણ
| ભજે. ૫૯ સંવત સોલ છતરે (૧૯૭૬) રે જયેઠ શુદિ પૂનિમ સાર જિહાં લગે શશિ રવિ તપે છે, સ્તવન તપ ચિરકાલ
-
ભજે. ૬૦ કલશ શ્રી ઋષભ જિનવર ભવિક સુખકર, હીર વિહારે સુખ કરૂ શ્રી સૂર(ત) મંડણ દુરિત ખંડણ, નમ પાસ જિસરૂ વિજય વાજપે વિજયવંતા, વિજયદેવ સૂરી સરૂ તાસ પસાએ સ્તવન રચિ9, ધર્મદાસ સુડું કરૂ. ૬૧
ભજો રે ભવિ ભાવે હીર વિહાર | ઇતિ શ્રી જિનરાજ સ્તવન સંપૂર્ણમ |
-
-
મુદ્રા-શા, ફકીરચંદ મગનલાલ બદામી, મુદ્રણાલયઃ-ધી “જૈન વિજયાનંદ” પી. પ્રેસ, કણપીઠ બજાર-સુરત,