________________
૧૨૯
સાગર નામે જિન હુઆ એ માટે અતીત ચઉવીસી જાણિ સુણે વર્તમાન કાલેં હુઆએ, મા. શ્રીગુરૂ ચતુર સુજાણિ
સુણે૩૫ તપગચ્છનાયક ગુણનિલે એ મા. લક્ષમીસાગર સૂરી સુણે જગ મહિમા અતિ દીપતે એ માટે સેવા કરે અમદ
સુણે. ૩૬ સાયર૫રે ગંભીર છે એ, મા. સામ્યવદન જિનચંદ સુણે. તપ તે જે દિનકર સામે એ, મા. કનકવણું સુખકંદ સુણે, ૩૭ તસ પટે શુભમતિ આગલો એ, મા. સુમતિસાધુ સૂરીશ સુ. તાસ સીમ મતિએ નિમલ એ, મા. હેમવિમલ ગુરૂઈશ,
સુણે ૩૮ તાસ પટે જગ ઉદ્ધર્યો એ, મા આણંદવિમલ સુરિરાય સુણો ઊપજે આણંદ નામથી એ, મા. મનવંછિત સુખ થાય,
સુણે. ૩૯ શિથિલાચાર નિવારી એ, મા. આદર્યો શુદ્ધ, આચાર, સુણે. જિનશાસન દીપાવી9 એ, મા ધન ધન એ અણગાર, સુણે. ૪૦ તાસ પટ્ટધર સુરતરૂ એ, મા. ગોયમ સમ અવતાર, સુણે. શ્રી વિજયદાન સૂરી સારૂ એ, મા. જિનશાસન શણગારા,
સુ . ૪૧ તાસ સીસ જગ સુખકરૂ એ, મા. હીરવિજય સૂરિરાજ સુણે. દીલિપતિ પતિઓધીએ એ, મા એવી કરે સુરરાય સુણે. ૪૨