________________
વિક્રમ ૧૮ મું શતક ઋષિ લવજી.
ઘણે શે કહીએ ?” ત્યાર પછી થોડાક દિનને આંતરે સુરત બંદરે આવ્યા, સ્થાનકની આજ્ઞા માગી ઉર્યા. - ૩૧ “પહેલાં ગોચરી વીરજી વેહરાને ઘેર ગયા. ત્યારે વીરજી
હર બેલ્યો “લહુજી! સારી-બધી વાટ આમ પૂજતો પૂંજતો આવ્યો ?” ત્યાં લવજી અણગાર બેલ્યા “શેઠજી! બહેર આંખથી નજરનું બલ પિચે છે (તેટલું) જોઈને ચાલું છું, ઘરમાંહિ ઢાંકેલ તેમાં નજરનું બલ પહોંચતું નથી તે તે માટે પુંછને ચાલું છું.” (વીરજીએ કહ્યું, ‘જા ઘરમાં આહારપાણે વહેરો.” -
૩૨ “તે સમયે ચોમાસું પૂરું થયું. ઘણું ધનિક બાઈ ભાઈ ધર્મ સાંભલવા લાગ્યા. ઘણું લેાક સમજવાનને સમજાવીને પછી વિહાર કર્યો. ગામ નગર વિચરતાં ખંભાત આવ્યા. માસક૯પ કરીને પછી અમદાવાદનો વિહાર કર્યો. ત્યાં અમદાવાદના લોક ઘણું સાંભમળવા આવ્યા. તે ટાણે ધર્મસિ અમિપાલજી પ્રમુખ ઘણું જતિ કુંવરજીના ગછ થકી ફરી સંજમ લેઈ નીકલ્યા. ધર્મસિ રૂષિ (એ) જુદે સ્થાનકે પ્રરૂપણ કરવા માંડી ત્યારે લેકમાં ભિન્નતા પડવા માંડી; ત્યારે લહુજી અણગાર ધર્મસિ રૂષિને સ્થાનકે ચાલીને ગયા, જઇને કહ્યું “આપણે બેઉ એકઠા વિચારીએ ત્યારે અમિપાલજી બોલ્યા ઘણું રૂડું વિચાર્યું. ત્યાં ધર્મસિ રૂષિ પગે લાગ્યા નહિ; તેવારે લહુજ અણગારે વિચાર્યું “હજી ગવાસિની પુનાઇ દિસે છે.” પછી પિતાને સ્થાનકે (તે) આવ્યા. લવજી અણગાર પાસે, (અ) ધર્માસિ રખ, પાસે, જઈ “તુમ્ભારે માહો માહી શું ફેર છે?” (એમ પૂછતાં) ધર્મસિ રખ બેલ્યા “એ ને અમહે એકજ છીએ' (પણ) લેકમાં વિરોધ પડવા માંડે, પછી કેટલાક દહાડે ફરીને ગયા, જઈને