________________
વિક્રમ ૧૮ મું શતક ઋષિ લવજી.
ખાતા પીતા નહિ.” તે દાસીની વાત સાંભલીને બેગમ કે પાયમાન થઈ, પછી નવાબને બે હાથ જોડીને અર્જ કરી “અબ તુમ્હારા ખાના ખરાબ હુવા, હજરતને ખુદાઈ ફકિરકે ઉપરે નજર ડાલી, ઉને કયા તુહેરી તકસીર કૌઈ ઈયે નસ પરી (2) ફકિરકૂ રેક છોડ્યા હૈ ? દો દિન તીન દિન હુએ ખાના પીના નહિ, સારા દિન પઢયા કરતા હૈ સાહબસ્ ધ્યાન લગાયા હે, અબ તુમ્હારા ખાના ખરાબ હુઆ, ચાહે તે હો સાહબ તુમહને ફકિર કરે; બેદબા ઘાલિ સૂખ સાદી દલત ચાહીએ તો સબી છેડ દ’ એવાં વચન સાંભળીને હાકેમ દિલગીર થયો. પછી હાકીમે આવી લહુજી અણગારને પગે લાગે “હે દેવાન સાહબ! એ મેરી તકસીર નહિ, મુઝકું શેઠજીકા કહેણ આયા હે, મેરી તકસીર માફ કિજે; તુમ દુસરે ઠામે જાવ, મેં સાહિબકા ગુલામ હું. દુવા હિ દીજે.” એમ કહીને હાકેમ હાથ જોડીને પગે લાગ્યું. પછી લહુજ અણગાર વિહાર કરીને કલાદરે આવ્યા, ત્યારે ખંભાતના, બાઈભાઈ ઘણું એકઠા મલીને આવ્યા; વંદણું કરીને હરખિત થયા, ત્યારે બહુજ અણગારે ચિંતવ્યું “જે ભગવતી સૂત્રમાં કહ્યું છે જે રાજાની નિશ્રા સંજમ પળે, ગાથા પતિની સેજાતર (શયાતર) ની, ઢેલાની ઇત્યાદિક નિશ્રાએ સંજમ પળે, તે માટે કઈક મોટા કુલવાળા સમજે તે જિન-માર્ગની પ્રરૂપણ થાય, તે માટે કોઈક પુન્યવંત પુરૂષ સમજે તે જિન્ માર્ગને ઘણે ઉદ્યોત થાય.” એવું વિચારીને અમદાવાદના વિહાર કર્યો.
૨૯ “ત્યાં ઘણું લેક ઓસવાલ ઝવેરી સમઝયા; તેથી જિન માર્ગને મહિમા ઘણો વો. તેવામાં વોરણ–રવા અમદાવાદમાં