SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ” સંવત ૧૭૨૧ થી ૧૭૩૮માં શીલવિજયજીએ સુરતની યાત્રા કીધી છે. તેમણે નીચે મુજબ 1 સુરતના મંદીરેનું વર્ણન કર્યું છે. તે નવસારી સુરત મંડાણ, ચિતામણ સહ જિનભાણ, ઉંબરવાડી છરાઉલા, આદિનાથ ગાઉં ગુણની (૧૧૧) જિનધમી વ્યવહારી બહુ, સોહે સુરતરૂ સરિખા સહુ મહધે રૂડા-લીલાવંત, દાન સુપાત્રે આપે સંત (૧૧૨) વિનયવંત વારૂ ગુરૂમુખી, સગુણ સોહે દિનદિન સુખી ન્યાયે મેલે સબલી લાજ, સાત ખેત્ર પિષે ઉલ્લાસ (૧૧૩) તાપી તટ સાગરનું સંગ, કેતુક જહાજ ઘણુ ઉછરંગ દીપાંતરની અપૂર્વ વાત, મેવા મોતી વ વિખ્યાત (૧૧૪) અર્થ–સુરતમાં શ્રીજિનસૂર્ય એવા ચિંતામણી પાર્શ્વ નાથ છે. ઉંબરવાડીમાં જીરાઉલા પાર્શ્વનાથ અને ગુણનીલા એવા આદીશ્વર ભગવાન છે તેમના ગુણ ગાઊં છું. અહિં જૈનધર્મ પાળનાર વ્યવહારી લોક કલ્પવૃક્ષની માફક ઘણુ શેભે છે. તેઓ ત્રાદ્ધિ સમૃદ્ધિએ લીલાવાલા છે અને સંત પુરૂને સુપાત્રે દાન આપે છે. વિનયવાળા અને સદગુણથી - શોભે છે. તે દિવસે દિવસે સુખી થાય છે–સારી રીતે સુખી છે. તેઓ લક્ષમી ન્યાયથી ઉપાર્જન કરે છે. તાપીના કીનારે એ સમુદ્રને સંગમ છે. અહીં ઉછરંગવાળા મને કાતુકથી જોવા લાયક ઘણા જહાજે રહે છે. મેવા મેતી તટસાગરનું રત ખેત્ર છે જેમાં
SR No.032631
Book TitleSuryapurno Suvarna Yug Yane Suratno Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherMotichand Maganbhai Choskhi
Publication Year1939
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy