________________
ચમુખજીનું દહેરૂ-મોતીશાના ટુંકમાં તેમના મામા
પ્રતાપમલ જોઈતાએ બંધાવેલ છે. પાર્શ્વનાથનું દહેરૂં-સુરતવાલા શેઠ ખુશાલચંદ તારાચ દે
બંધાવેલ છે. પ્રેમચંદ મેદીની ટુંકમાં– શ્રીસહસ્ત્રફણું પાશ્વનાથનું દડે રૂં-સુરતવાલા રતનચંદ
ઝવેરચંદ ધુએ બંધાવેલ છે. સંવત ૧૮૬૦ શ્રીસહસ્ત્રફણુ પાર્શ્વનાથનું દહેરૂં ર. સુરતવાલા ઝવેરી
પ્રેમચંદ ઘુસે બ ધાવેલ છે. સંવત. ૧૮૬૦ શ્રીસહસ્ત્રકુટતું દહેરું-પાંડના દહેરા પાછલ છે. આ દહેરૂ
સંવત. ૧૮૬૦માં સુરતવાલા ખુબચંદ મયા
ભાઈ લાલચંદે બંધાવ્યું છે. શ્રી શત્રુંજય પર સુરતવાલાએ શ્રી આદિનાથજી ભગવાનની પાદુકાજી સ્થાપના કરી. વીર સંવત. ૨૨૬૨ વિ. સં. ૧૭૯૨.