________________
૪૯
શ્રી પાર્શ્વનાથજીનું યાને જશકુંવરનુ દહેરૂ, સુરત નિવાસી જશકુંવરે સવત ૧૯૪૯માં ધર્મશાલા બધાવી તેના કપાઉન્ડમાં શિખરમધ દેહરાસર કરાવી પ્રતિષ્ઠા કરાવી છે. કુલ પ્રતિમાજી ૧૨ છે. ધર્મશાલામાં પાણીના કુવે છે. ધ શાલા
શેઠ મેાતીશાની ધર્મશાલા—શેઠે માતીચંદ અમીચ તરફથી બાંધવામાં આવી.
માતી સુખીની ધર્મશાલા—માતી ઝવેરચંદ સુખીઆની વિધવા બાઈ માતીએ મધાવી, કલ્યાણ ભુવન—શા. પ્રેમચંદ કલ્યાણું? બધાવેલ છે. સાત આરડાની અંદર સામે ડાહ્યાભાઇના આરડા રાણીવાવ-સુરત નિવાસી ભુખણુદાસ શેઠે યાત્રીએ અને જનાવરા માટે બધાવી છે. ચેાતરા-સતીવાવની સામે એ ચાતરા માતીશા શેઠે મધાવ્યા છે.
પરમે-સતીવાવના એટલા ઉપર માતીશા શેઠની પરખ છે. તલેટીના ભાથાના ચાતરા સામે હીરામાઈના કુંડ આગળ શેઠ તલકચ'ની પરખ છે. ડા—ચ્છિાકુંડ સંવત ૧૯૮૧માં સુરતવાલા શેઠ ઇચ્છાચ દે
અધાવેલા છે.
ભુખણુદાસના કુંડ–શેઠ ભુખણુદાસે બધાગ્યે છે જેમણે રાણીવાવ પણ મ`ધાવી છે.