________________
સુરતના જૈન તિાસ.
આચાર
લેઇશ.’આમ કરાર કરીને ભણાવવા માંડયા, ભગાવી સ` સિદ્ધાંતની વાચના દીધી. જીગતિ સહિત અર્થ ભણાવ્યાં પછી ફુલભાઇએ લુકા મહાજનને કહ્યું ‘ઘણા ખબરદાર કર્યો, સિદ્ધાંતમાં ઘણા પ્રવીણ થયા તે જાણીને જતિને આદર સનમાન સહિત કહ્યુ દ્રવ્ય આપા' ત્યારે સાધુને આચાર ગોચર માલમ પડવા માંડયા. પુછી લવ શાહાજીને વૈરાગ્ય ઉપન્યા, સાધુને ગાચાર હવડાં તે) સાધુ સરળદા લેપી વિચરે છે, વસ્ત્ર પાત્ર ન્યાતિષ નિમિત્તે ભાખે, વસ્ત્ર પાત્ર પોથી વેચીને પૈસા ટકા રાખે છે, તે વારે વીરજી વાહરા પાસે સજમ લેવાની આજ્ઞા માગવાના વિચાર કીધા, તે વારે લહુજી ભાવમુનિએ સાધુના આચ ૨ગાચાર તપાદિક પહેલાં શુદ્ધ હતા તે હમણાં નથી તે માટે સિદ્ધાંત ઉપયાગ દીધા, સાધુએ આચાર્ય, ઉપાધ્યાય આદિ બેઉની અજ્ઞાએ પ્રવર્ત્તવું જોઇએ, સાધ્વીને આચાય, ઉપાધ્યાય, ગુરૂણી (એ) ની આજ્ઞાએ પ્રવર્ત્તવું જોઇએ; તે માટે ( જ્યાં ) સાધુપ્રવૃત્તિ જોઇએ ત્યાં હું જાઉં. ખબર મગાવવી એ સૂત્રની રીત છે. ખંભાયત, અમદાવાદ, પાટણ, બુરહાનપુર, સારક, માલવા, મેવાડ, ભાવાડ, દિલી, આગરા, લાહેાર સઘળેથી ખબર મગાવી તિહાં ગામ નગર દેશને વિષે કાઈ સાધુપણું નામ ન જાણે ૩, ૨, ૧ કાઇ ધરાવતા નથી તે સ્માર્ટ સધલે એકજણે જણા થયા, આચારગાચાર ઢીલા પડયા, માકલા થયા, ત્યારે લવજી શાહે જમવાના વખતે વીરજી વેહરાને ઘણી પ્રરૂપણા કરી સંભલાષી, ત્યારે વીરજી વાહરા કહેવા લામ્યા ‘તુમ્હા લુકાના ગચ્છમાંહિ દિક્ષા ક્ષ્ો તે આજ્ઞા આપૂ.’ તે વારે લહુજી શાહુ વિચાયું” જે ‘ હંમણાં અવસર એવાજ છે',
૧૬