________________
જ ૧૯૬૩ આચાર્ય મહારાજશ્રી આનંદસાગરસૂરીજીના
, નેતૃત્વ નીચે શહેરયાત્રા. (પ્રથમ આગમન) છ ૧૬૪ આચાર્ય મહારાજશ્રી આનંદસાગરસૂરીજીના
નેતૃત્વ નીચે શ્રી અંતરીક્ષજીને સંઘ શેઠ
અભેચંદ સરૂપચંદ કાઢ. # ૧૭૪ વૈશાખ શુદિ ૧૦ આચાર્ય મહારાજ શ્રીઆનંદ
સાગરસૂરીશ્વરજીને આચાર્ય પદનું સમર્પણ. પાંત્રીસ હજારને સદ્વ્યય. આચાર્યપદ પ્રદાન કરનાર આચાર્ય મહારાજ શ્રીમવિજય કમલસૂરીશ્વરજી (મુલચંદમહારાજના સમુદાયના) હતા. મેરૂ પર્વતાદિ તીર્થ રચના, ઉજાણું, વગેરે ઉત્સવે થયા હતા. લાલન, શિવજી વગેરેના ધર્મદ્રોહના ઝઘડાની
પતાવટ. ક ૧૭૫ શ્રીજેન આનંદ પુસ્તકાલયની સ્થાપના.
આચાર્યપદની યાદગીરીમાં છઠ્ઠી અને સાતમી
આગમવાચના. છે ૧૯૭૬ આચાર્ય શ્રીમદ્દ સાગરાનંદસૂરીશ્વરજીના નેતૃત્વ
નીચે શેઠ જીવણુચંદ નવલચંદને છ “રી”
પાળતે શ્રીસિદ્ધાચલજીને સંઘ નીકળે. છે ૧૯૮૧ આચાર્ય મહારાજ શ્રીમદ્દ વિજ્યકમલ સુરીશ્વરજી,