________________
પ્રકરણ ૭ - સુરતમાં મુનિઓનાં ચાતુર્માસ સંવત ૧૭૮૭ શ્રી લક્ષમીસાગરસૂરિએ મારું કીધું. સંવત સતર સત્યાગીએ વરસે, સુરજપુર ચોમાસોરે સંઘ સકલ સેભાગી ગુરૂની ભકિત કરે ઉલ્લાસે–દ બહુ તપ જપ ઉપધાન વહે તેમ માલારોપણ કિયારે શ્રાવક લાભ લીએ બહુ ઈણીપરી ગુણરયણે જે ભરી આર–૭ સંવત ૧૭૮૮ વિજ્યાદશમીએ પ્રમાદસાગર ઉપાધ્યાયને તેડાવી આચાર્ય પદવી આપી અને કલ્યાણસાગરસૂરિ નામ સ્થાપ્યુંસંવત સત્તર અઠાસીએ વરસે રે,
| વિજય દશમી દિવસે મનહર પ્રમાદસાગર ઉવઝઝાયને રંગે રે,
તેયાથીજીએ અતિ ઉત્સગેરે-૧૨ મોઢે એ તપગચ૭ને તારરે,
તને શું પુર્ણ નિરધાર નિરવહને તમે નિરતિચાર,
' પાલને નિર્મલ પંચાચા૨–૧૭ વાસ લઇ કર ઉસે કીધાર,
બીજીએ આચારીજ પદ દીધર, શ્રી કલ્યાણસાગરસૂરિ થાણૂં નામ,
સિદ્ધાભાવે મનવાંછિતકામરે-૧૮ સંવત ૧૭૮૦માં ક્ષમાવિજયજી ગણીએ ચાતુર્માસ કીધી. ભેટી ધર્મ જિણુંદ સુપાસ થી સુરત મંડણ પાસ,