________________
एना संगच्छति जलनिधिः प्रत्यहं द्विस्त्रिरस्याः सौभाग्येनातिशयगुरुणा कार्मणेनेव वश्यः । अभ्रच्छन्न त्वमपि भवितास्ये तयोर्योगकाले पित्रोः पश्यन्क इह सुरतं लज्जते नेजडोऽपि ॥८॥
ભાવાર્થ-એ નદીને સમુદ્ર બે ત્રણ વખત અતિશય સૌભાગ્યથી ભેટે છે. તેમના યોગ કાલે તારે વાદળમાં છૂપાઈ જવું કારણ કે વડીલનાં દેખતાં યે જડ પણ સોગ કરશે? ૮૮
तत्र श्रीमत्तपगणपत्तेः सद्विहारानिलोमि प्लुष्टातङ्कां फलदलसुमस्फातिसंपन्नदक्षान् । इष्टानेहः परिगत धनोद्भासिभूयिष्ठ सस्यां द्रक्ष्यस्यहत् समवसरणापास्तदोषामिव माम् ॥८॥
ભાવાર્થ-ત્યાંની જમીન શ્રી તપગણના આચાર્યના પવિત્ર વિહારથી ઉત્પન્ન થએલી પવન લહરરી પશએલી, ફલ, પત્ર અને કુસુમ યુક્ત વૃક્ષોવાળી અને પુષ્કળ ધાન્યવાળી હોઈ શ્રી જીનેશ્વરના સમવસરણથી હર ગયા છે દોષ જેના એવી પૃથ્વી જેવી લાગશે. ૮૯
नम्रीभूताप्रतिपदमहो लुम्मिन्दैः पलानां . खणे योषा इव धनवतां सन्ति कम्राकदल्यः। स्निग्धच्छायै मधुरफलदलै मण्डपैर्गोस्तनीनां गैहैग्रामा इव सुमनसा तत्र कान्तावनान्ता ॥१०॥