________________
૮
સુરતને જૈન ઇતિહાસ.
૧૦ ગોપીના સમયથી પણ જૂનુ સુરત શહેર છે. તેને જૈન પુસ્તક અને લેખામાં ‘સૂર્યપુર,’ ‘અપુર’ એવા સંસ્કૃત શબ્દથી અંતે સુરત સુરત એ લોકભાષાના પ્રચલિત નામથી ઓળખવામાં આવ્યુ છે.
૩. વિક્રમ ૧૬ મું શતક,
૧૧ સુરત સબધી જૂનામાં જૂના ઉલ્લેખ મને વિક્રમ સાળમા શ્તકના નીચેના ચાર પ્રતિમાલેખામાં મળે છેઃ—
(૧) સ’. ૧૫૧૩ વર્ષ પેષ શુદિ ૧૦ મુદ્દે સૂર્યપુરવાસિ શ્રીમાલ ના મ: પેથા ભા. સેંગૢ પુત્ર મ. હુરરાજેન ભાં, જતી સુત માલાદિ કુટુ ખયુતેન સ્વશ્રેયસે શ્રી શીતલનાથબિંબ કા॰પ્ર॰ તપા શ્રી રત્નશેખરસૂરિ ગુરૂલિઃ। જીરું
૧,
નં. ૮૩૦
(૨) સ. ૧૫૧૯ માધ શુદિ ૧૩ બુધે સૂ પુરે શ્રી શ્રીમાલી ગાં. વરસિંગ ભા. બક્રૂ પુ॰ ગાં॰ ઢાંકેન ભા॰ દેવલદે 'ભ્રતુ હેમાયા સવરાજ મદનયુતેન પુ॰ શ્રીતિ શ્રગ્રંથ શ્રી વિમલનાથ બિબ‘ કા પ્ર॰ વૃદ્ધ તપા પક્ષે શ્રી ઉદયવલ્લભસૂરિભિઃ । બુદ્ધિસાગરજીનાં સંગ્રહ ભા॰ ૧ ન. ૯૩૦,
(૩) સ. ૧૫૩૪ વર્ષ હૈ. ૧. ૧૪ સુરતવાસી પ્રાગ્ગાટ વ્ય ધર્મો ભા॰ રાજૂસુત વણવીર ભા॰ શ્રી નાન્યા સુત મહાકૈન કુટુબયુતેન શ્રી સુમતિબિંબ કા પ્ર॰ તપા શ્રી લક્ષ્મીસાગરસૂરિભિઃ । . નાહરના સંગ્રહ ભા૦ ૩, ન. ૨૩૫૩.