SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ સમ્રાટ સંપ્રતિ સેંકડો પશુઓને અભયદાન “રાજ! શું વિચાર કરે છે ?” યોગીરાજના આટલા જ શબ્દો મગધાધિપતિ નરેશને પ્રભુઆજ્ઞા તુલ્ય સમજાયા અને તેણે ગીરાજની આજ્ઞા તે પ્રભુ આજ્ઞા માની પશુઓને તક્ષણે બંધનમુક્ત કરવા હુકમ કર્યો. ખીલાઓ સાથે બંધાયેલ નિર્દોષ પશુઓને તુરત જ મુક્તિ મળી, અને ક્રોધે ભરાયેલા પરેહિતાએ આ મેગી પર ગાળાને વરસાદ વરસાવી યજ્ઞકુંડમાં પશુયજ્ઞના બદલે ફળફળાદિને હેમ કરી, ક્રિયાની સમાપ્તિ કરી. મહારાજશ્રીએ યોગીરાજના પ્રભુત્વમય ઉપદેશથી યજ્ઞ બંધ કીધે, અને સિંહાસન નજદિક ઊભેલા ગી–ત્યાગી-કુમારને રાજવીએ કહ્યું કે –“હે ત્યાગીકુમાર આપને કેટિશ: ધન્યવાદ છે. અમને આ જ પ્રમાણે તમારા જ્ઞાનને નિરંતર લાભ આપતા રહેશે.” રાજન, મારે હજી પરમપદ-નિર્વાણની પ્રાપ્તિ અર્થ તપ, જપ અને પ્રવાસ ખેડવાને છે. જ્ઞાનની પ્રાપ્તિ વગર શાન્તિ નથી. જગતના દુઃખમોચનને એક જ માર્ગ ઉગ્ર તપશ્ચર્યા અને અંતે મેક્ષ છે, જેના અર્થે હું વનમાં જાઉં છું ” આટલું કહેતાં ત્યાગી કુમાર ગૌતમ રાજ્યસભા મધ્યેથી બહાર નીકળી વિંધ્યાચળની ટેકરીઓને ઓળંગી વૈશાલીના માર્ગે વળ્યા.
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy