________________
સમ્રાટ સંમતિ (૩) સવયંભૂ-તેરમા જિનના કાળમાં. (૪) પુરુષોત્તમ–ચોદમાં જિનના કાળમાં. (૫) પુરુષસિંહ-પંદરમા જિનના કાળમાં. (૬) પુરુષપુંડરીક-અઢાર અને એગણશમા જિનના વચલા કાળમાં (૭) દત્ત-ઓગણીશ અને વશમા જિનની વચમાં.
(૮) લક્ષમણ–વશમા પછી અને એકવીશમાં પહેલાં. . (૯) શ્રી કૃષ્ણ-બાવીશમા જિનના કાળમાં. નવ પ્રતિવાસુદેવ
(૧) અશ્વગ્રીવ. (૨) તારક. (૩) મારક (૪) મધુ.
(૫) નિશુંભ. (૬) બલિ. (૭) પ્રહૂલાદ. (૮) રાવણ. (૯) જરાસંધ.
ઉપર પ્રમાણેના ઉપરોક્ત નવ પ્રતિવાસુદેવ ક્રમશ: નવ વાસુદેવના સમકાલીન થયા છે. નવ બળદેવ
(૧) અચળ. (૨) વિજય. (૩) ભદ્ર. (૪) સુપ્રભ.
(૫) સુદર્શન. (૬) આનંદ. (૭) નંદન.
(૮) રામચંદ્ર. (૯) બળરામ. ઉપરોક્ત નવ બળદેવામાંથી પહેલા, પાંચમા, છઠ્ઠા અને આઠમા બળદેવ મેક્ષે ગયા છે. ત્રીજા, ચોથા અને નવમા બળદેવ સ્વર્ગે ગયા છે. તેઓ પણ વાસુદેવના પેણ બંધુઓ હાઈને તેમના સમકાલીન જ જાણવા.