________________
થાણાના ઐતિહાસિક મંદિરના સંક્ષિપ્ત પરિચય
૪૫૯
બીજો રંગમંડપ ૨૨'×૨૨' ના ચૈત્યવંદન આદિથી ભક્તિ કરનારાઓ માટે, તેમજ મેાટી પૂજાએ સમયે શ્રી સંઘ સમુદાય સારી રીતે છૂટથી બેસી શકે તે માટે તૈયાર કરવામાં આવ્યા છે. અને મંડપમાં મળી ૫૦૦ માણુસ ઘણી છૂટથી આ મંદિરમાં ક્રિયા અને પૂજાના લાભ લઇ શકે એ પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ઉપરાંત આ મંદિરના મૂળ ગભારામાં વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રતસ્વામીની ભવ્ય અને પ્રભાવશાળી પ્રતિમાવાળું ત્રિગડું બિરાજમાન થશે કે જેમના કાળમાં શ્રી શ્રીપાલમહારાજ અને મયણાસુંદરી થયાં હતાં.
X
X
X
આ મહાન તીર્થાલ્હારના કાર્યમાં સાથ આપવા જૈનસ`ઘ દ્વેગ અપીલઃ
આ પ્રમાણે આ દહેરાસરનું બાંધકામ અત્યાર સુધીમાં લગભગ રૂપીએ ખાર આના તૈયાર થયું છે. લગભગ રૂા. ૪૫,૦૦૦ ના ખર્ચે થયા છે, જેમાં લગભગ રૂા. ૨૮,૦૦૦ થી ૩૦,૦૦૦ ટીપમાં ભરાયા છે. હજી લગભગ રૂપીયા ૨૫,૦૦૦ ની જરૂરિયાત દહેરાસરજી પૂર્ણ થતાં સુધીમાં છે. જેના અંગે શ્રી સંઘ તરફથી એવી ચેાજના ઘડવામાં આવી છે કે ભીંત ઉપર કાતરાતા શ્રીપાલ ચરિત્રના રા'×૨' ના ફોટાઓ ઉપર દાનવીરાનાં નામની અમર તકતી લગાવવી અને માત્ર રૂા. ૧૫૧) લેવા.
તેવી જ રીતે મેાટી સાઇઝનાં લગભગ બાર ચિત્રા દરેક તીર્થાને લગતાં ભીંતમાં સુંદર રીતે કાતરાય છે કે જેની સાઇઝ લગભગ આઠ ફુટના ગાળાની રહેશે. તેના ઉપર તકતી લગાવવાને અંગે રૂા. ૩૦૧) ની યાજના રાખવામાં આવી છે.
તેવી જ રીતે માંડલાના યંત્રને અંગે રૂા. ૩૫,૦૦ ના ખર્ચે થવા સંભવ છે. તેના અંગે આ રકમ આપનાર દાનવીરનું નામ અમર થઇ શકશે.
આ પ્રમાણેની નાની મેાટીયેાજનાએથી એક પંથ અને ટ્વા કાજ ’સરે એ પ્રમાણે થાણાના જૈન સ ંઘે મ ંદિરનું કામ અતિ ઉત્સાહથી પૂર્ણ કરવા ધાર્યું છે. દાનવીરેશ તરફથી સુંદર સાથ આ ચેાજનાને અંગે મળતા રહ્યો છે, તા અમારી સમસ્ત ભારતના દાનવીરેશ જોગ નમ્રતાભરી અરજ છે કે આપે આપના ઉદાર હાથ આ તરફ લખાવી જૈન સમાજની ગારવતારૂપ આ પ્રાચીન તીર્થં ક્ષેત્રના તીર્થોદ્ધાર કરવામાં સહાયક થઇ, પ્રભુ મહાવીરના વીર પુત્ર તરીકે પેાતાની ફરજ અદા કરવી.
મ'ગળદાસ ત્રીકમદાસ અવેરી