________________
પ્રાસંગિક
૪૫૧
તેમજ અતુલ મળની તે પર ઊંડી છાપ પડી હતી અને તેની ઉપાસના કરવામાં પેાતાનું કલ્યાણુ માનતા. પેાતાની અતિશય ભક્તિને કારણે શ્રી કૃષ્ણે તેા તીર્થંકરનામકર્યું ઉપાર્જન કરેલ છે અને આગામી ચાવીશીમાં તીર્થંકર થવાના છે. કૃષ્ણ વાસુદેવના મૃત્યુબાદ ખળભદ્રે પ્રત્રજ્યા સ્વીકારી અને અત્યંત ઉગ્ર તપ કરી, નિરતિચાર ચારિત્ર પાળી પાંચમા બ્રહ્મ દેવલેાક ગયા છે. વિસ્તૃત હકીકત જાણવાના ઇચ્છુકે કલિકાલસર્વૈજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય રચિત ૮ શ્રી ત્રિષષ્ઠિશલાકા પુરુષચરિત્ર ’ વાંચવું.
(૪)
[ સમ્રાટ્ સ'પ્રતિએ ભારતને જૈન મંદિરમય બનાવ્યાના ઉલ્લેખને પુષ્ટ કરતી ધણી દેવકુલિકાઓ આજે પણ વિદ્યમાન છે. આ સંબંધમાં પરિશ્રમપૂર્વક સંશાધન કરવામાં આવે તેા ધણા જૈન મંદિશ સમ્રાટ્ સ પ્રતિએ બનાવ્યાના સાબિત થઇ શકે. ]
અપેાધ્યાજી : : સ'પ્રતિના હસ્તે જીર્ણોદ્ધાર થયેલ એક પ્રાચીનતમ મંદિર—
અાધ્યાજીના રાજમાર્ગ પર એક પ્રાચીન મંદિર આવેલ છે. તે મન્દિરમાં પાંચ તીર્થંકરાના આગણીસ કલ્યાણકાની પાદુકાઓ દેહરીએ આવેલ છે, જેનુ ખાંધકામ અતિશય રમણીય, મનેાહર અને શિલ્પના શ્રેષ્ઠ નમૂનારૂપ હાઇ, આ દેવાલયના દેખાવ અતિવ રમ્ય લાગે છે. આ જિનમદિરાના અણુધ્ધિાર સમ્રાટ્ સ'પ્રતિએ કરાવેલ છે. આ મંદિરના [દ્ધાર સંપ્રતિના હસ્તે જ થયા છે તેની ખાત્રી માટે પ્રભુની પાદુકાઓવાળી ઇંટાનું સરકારી પૃથક્કરણ ખાતાએ પૃથક્કરણ કરી સાબિત કરી આપ્યું છે કે આ ઈંટા અતિ પ્રાચીન છે અને તે સમ્રાટ સંપ્રતિના સમયની ઈંટાને મળતી છે.
સ મા સ