________________
પ્રકરણ
આગમ રહસ્ય
પીસ્તાલીશ આગમાનાં અગા
2 (
[૧]] અગિયાર અંગ સૂત્રો
૧. શ્રી આચારાંગસૂત્ર—જેમાં સાધુઓના આચારનુ વર્ણન છે. તેમાં અધ્યયન પચીસ ને મૂળ લેાક પચીશસેા છે. તેના ઉપર શ્રીશીલાંગાચાર્યની ટીકા ૧૨૦૦૦ ગાથાની, ચણી ૮૩૦૦ લેાકની, તથા શ્રીભદ્રબાહુસ્વામીકૃત નિયુક્તિ ૩૬૮ શ્લાકની છે. તેના ઉપર ભાષ્ય અને લઘુવૃત્તિ રચાઈ નથી. સર્વે શ્વેાકસંખ્યા ૨૩૨૫૦.
૨. શ્રીસૂયગડાંગસૂત્ર—આ સૂત્રમાં જૈનેતર ધર્મનાં વર્ણના, જુદા જુદા સાંખ્ય, આદ્ધ આદિ દનાની ચર્ચા અને ઉપદેશ છે, જેના અધ્યયન ૨૩, મૂળ àાક ૨૧૦૦, શીલાંગાચાર્ય કૃત ટીકા ૧૨૮૫૦, ચૂણી ૧૦૦૦૦ àાકની, શ્રીભદ્રબાહુકૃત નિયુક્તિ ગાથાએ ૨૦૮ અને શ્લાક ૨૫૦, આના ઉપર ભાષ્ય નથી. કુલ àાક ૨૫૨૦૦.
૩. ઠાણાંગ સૂત્ર—આ સૂત્રમાં અનેક તાાત્ત્વક વાતાની ગણતરી સાથે તાત્ત્વિક વ્યાખ્યાની સમજ આપવામાં આવી છે. તેના અધ્યયન ૧૦ ને મૂળ ક્ષેાક ૩૭૭૦ છે. વિ. સ*. ૧૧૨૦ માં શ્રી અભયદેવસૂરિએ બનાવેલી ટીકા ૧૫૨૫૦ àાકપ્રમાણમાં છે. એક દરે આ ગ્રંથમાં ૧૯૦૨૦ Àાકસંખ્યા છે.
૪. સમવાયાંગ સૂત્ર—આ સૂત્રમાં ઠાણાંગ સૂત્રમાંની અધરી રહેલ હકીકતેનું વન છે પરંતુ આમાં ૧૦ ઉપરાંતની સંખ્યાવાળી ખાખતાનુ વર્ણન છે. મૂળ લેાક ૧૬૬૭, ટીકા અભયદેવસૂરિની ૩૭૭૬ àાકપ્રમાણ છે, ચણી પૂર્વાચાર્ય કૃત ૪૦૦ Àાકપ્રમાણમાં છે, સર્વ Àાકસંખ્યા ૫૮૪૩ છે.
૫. વિવાહપન્નતિ ( ભગવતી )—શ્રીગોતમસ્વામી ગણધરના ભિન્ન ભિન્ન વિષયામાં ૩૯૦૦૦