________________
卐
गिरा गुम्फधात्री कवीन्द्रेषु वाणी, चतुर्वर्णसंघधतुवर्णसंघः ।
गुरुश्चानुशास्ता सुधीः श्रोतृवर्गों,
जयेयुर्जगत्याममी आसमुद्रम् ॥
—વિવિધ રચનાની સર્જનહાર ભાષા, કવીન્દ્રોમાં વાણી,
ચાર વર્ણ વાળા ચતુર્વિધ સંઘ, અનુશાસક ગુરુ અને
બુદ્ધિમાન શ્રોતૃવ - —આ મધા જગતમાં જ્યાંસુધી સમુદ્ર છે ત્યાં સુધી જયવંત વો.