________________
સમ્રા સંપ્રતિ GENIL BRITIFE:INSTIT TIMEINGUISTITURESIDEFINISHINHEIGURESSNEXI][3
આગમોદધારક આચાર્યશ્રી સાગરાનંદસૂરીશ્વરજી
48KIKSHAKIKNIKKEIKKSAKEIKYOKKAL
તા. ૨૪-૯-૦૯ ના રોજ અમદાવાદ મુકામે મહારાજા સંપ્રતિ સંબંધે અભિપ્રાય મેળવવા લેખક તેઓશ્રીને મળ્યા હતા જ્યારે તેઓશ્રીએ પોતાનો અભિપ્રાય નીચે પ્રમાણે જણાવ્યો હતો કે—
SEIKSSAKNIKYSEKIKEKESEKKYYETKEIK541KAIKE
STARTI
બારમી સદી પહેલાં ગુના ભેદભાવો વધારે પ્રમાણમાં હતા નહિ. બારમી સદીથી જયારે ગછો વધારે પ્રમાણમાં જૂદા પડ્યા ત્યારે ચાની માફક ગચ્છાની ઓળખાણ રહેવા માટે મૂર્તિઓ નીચે શિલાલેખે લખવાની પ્રવૃત્તિ વધારે પ્રમાણમાં ચાલુ થઇ. - નામ લખવાની પ્રવૃત્તિમાં ઘણા ભાગે કીર્તિ ગવાય છે અને તે કીર્તિની ઈચ્છા ધર્મના ફલને બાધ કરનારી છે એવું સદા જૈન ધર્મમાં ગણાતું આવ્યું છે. આ પૂર્વે રચાયેલા સેંકડો જૈન ગ્રંથમાં કર્તાઓના નામ પણ નથી તેવી જ રીતે શેઠ મોતીશા, સદાનંદજી, તેમણે પાલીતાણામાં ટુડે બંધાવી છે, તેવી જ રીતે શેઠ હેમાભાઈ, શેઠ હઠીભાઈ, તથા શેઠ પ્રેમચંદ રાયચંદ વગેરેએ કરેલા ધાર્મિક કાર્યોની નોંધ ગ્રંથો અને સ્તવનોમાં લેવાય છે. તેવી જ રીતે ધનાશા પોરવાડે રાણકપુરમાં બંધાયેલ ભવ્ય દેરાસરાના બાંધનારની નોંધ પણ તેના ધાર્મિક કાર્યો પુરતી લેવાઈ છે. તે સિવાય તેમના કુટુંબીઓની તથા તેમના વ્યાપારાદિની નોંધ ગ્રંથકર્તાઓએ લીધી નથી તેવીજ રીતે મહાન સંપ્રતિને અંગે ધમ પુરતો જ ઇતિહાસ જૈન શાસ્ત્રાએ લીધા છે.
અંગી કરતાં અંગનું વર્ણન ન વધે તે સ્વાભાવિક છે. અને ગ્રંથકારો મહાન સંપ્રતિના અંગે જે વર્ણન કરે છે તે મહારાજા સંપ્રતિનું વર્ણન આર્ય સુહસ્તિ મહારાજના અંગે જ કરે
છે, પરંતુ તે સ્વતંત્ર ન હોવાથી તેણે કરેલ ધાર્મિક કાર્યો પૂરતો જ અહેવાલ જૈન ગ્રન્થાએ, 2 પ્રસંગોએ જરૂરિયાત પૂરતો લીધો છે.” KEIKY4YAK$$44AK$$$YEKSSYSEIK$$4EIKIR આનંદ પ્રેસ-ભાવનગર,