________________
પ્રકરણુ ૧૫ મુ.
અગત્યની નોંધા અને શાસનતભ સૂરીશ્વરાના અભિપ્રાયા.
દિગ ંબર સપ્રદાયવાળા મહારાજા સંપ્રતિને દ્વિતીય ચદ્રગુપ્તના નામે સ ંબધે છે. આ સંપ્રદાયના ‘અનુશ્રુતિ' નામના ગ્રંથમાં મહારાજા સ'પ્રતિને લગતા હેવાલ દ્વિતીય ચંદ્રગુપ્તના નામે આપવામાં આવેલ છે, જેમાં પણ સ'પ્રતિનાં ધાર્મિક કાર્યોની અતીવ પ્રશંસા કરવામાં આવી છે. તેવી જ રીતે ‘ પુણ્યાશ્રવકથાકોષ' નામના ગ્રંથમાં પણ સંપ્રતિના અંગે ખાસ વર્ણન કરવામાં આવ્યું છે. આ ઉપરાન્ત દિગંબર સંપ્રદાયના ચદ્રશેખર નામના શાસ્ત્રીએ મહારાજા ચદ્રગુપ્ત અને ચાણાકયના અંગે ખાસ નિષ્ઠા લખ્યા છે.
ઉપરોક્ત દિગબર સોંપ્રદાયના મહત્ત્વતાભર્યોગ્રંથામાં મહારાજા ચંદ્રગુપ્ત અને શ્રુતકેવળી શ્રી ભદ્રબાહુસ્વામીના સબંધ દર્શાવવામાં આવ્યેા નથી, તેને પરિણામે શ્રો ભદ્રબાહુસ્વામી સાથે મહારાજા ચંદ્રગુપ્તના બારવી દુકાળના અંગે સાધુ તરીકે દક્ષિણુના દેશમાં ગમનના ઉલ્લેખ પણ નથી. માય સામ્રાજ્યના ઇતિહાસકાર શ્રી સત્યકેતુ વિદ્યાલંકાર મહારાજા સ’પ્રતિવાળા પ્રકરણમાં ઉપરોક્ત દિગંબર ગ્રંથૈાના અભિપ્રાય ટાંકતાં જણાવે છે કે ચંદ્રગુપ્તના અંત મગધની ભૂમિમાં જ થયા હતા અને બિંદુસારને ત્યારબાદ રાજ્યગાદી મળી હતી. ” તેવી જ રીતે મહારાજા સ’પ્રતિએ જૈનધર્મના ફેલાવા મહારાજા અÀાકે જેટલા પ્રમાણમાં બૌદ્ધધર્મના કર્યો, તેટલા જ પ્રમાણમાં કર્યાં હતા.
66
ડા. સ્મિથના અભિપ્રાય પશુ એ જ પ્રમાણે મળતા આવે છે.
મુંબઈ સમાચારમાં મહારાજા સ’પ્રતિની જીવનપ્રભાના ઇતિહાસ રજૂ કરવા પૂર્વે તેની પૂર્વભૂમિકા તરીકે અમેએ “મા વશી રાજવીઓનેા ભારતમાં રાજ્યામલ ” એ મથાળા નીચે લેખમાળા ૧૯૩૯ માં ચાલુ કરેલી, જેમાં લગભગ પચીસેક કેાલમા પ્રગટ થયા પછી ૧૯૩૯ ના સપ્ટેમ્બર માસમાં જ યુરોપીય ચાદવાસ્થળી જાગતાં માંધવારીના અંગે આ પત્ર