SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ મૌર્યવંશની વંશાવલી ૨૦૫ પુરાતત્વ શોધક ઈતિહાસવેત્તા શ્રી જયસ્વાલજી કહે છે કે “જેને ગ્રંથ અને તે પછીના જેન શિલાલેખે ચંદ્રગુપ્તને જેનરાજર્ષિ તરિકે ઉલેખે છે. મારે અભ્યાસ, જૈન કથનનાં એતિહાસિક પ્રમાણને માન આપવાની મને ફરજ પાડે છે. ” 3. સમીથ પણ આ મંતવ્ય સ્વીકારી જણાવે છે કે–“આ મહાન સમ્રાટ બિંબિસાર (મહારાજા શ્રેણિક) જેવો જ જૈન હતા. જે હકીક્ત ન માનવાને કંઈ પણ કારણ નથી. નદી અને મર્યોના સમયમાં જૈનધર્મ મગધમાં પ્રતિષ્ઠા ભેગવતો હતે. વિદ્વાન બ્રાહમણ ચાણક્યની યુક્તિથી ચંદ્રગુપ્ત રાજ્ય મેળવ્યાની વાત, જેનધર્મ રાજ્યધર્મ હતું, તે માન્યતા માટે અપ્રાસંગિક નથી.” જેને પિતાના વિધિ-વિધાનો માટે પરંપરાથી બ્રાહ્મણે રોકતા આવ્યા છે x x જે પહેલા નંદ અને પછીના નવ રાજાની સેવા કરી હતી. તેના (રાજાઓનો) ખાસ મિત્ર તરીકે (સલાહકાર ) જૈન સાધુ આલેખાયા છે. ” . સિમથના અભિપ્રાયનું અસલ લખાણ પણ અહીં અમે ઉદ્ધત કરી વાચકોની જાણ માટે રજૂ કરીએ છીએ: Smith's Oxford History of India pp. 75-76. “I am disposed to believe that.........Chandragupta really abdicated and became a Jain ascetic.” Smith's Early History of India pp. 154. Hemchandra informs us that Chandragupta EAPTATU ATCE, PER .........Hemchandra op, cit, . 444. “That Chandragupta was a member of the Jain Community is taken by their writers as a matter of course, and treated as a known fact, for which needed neither argument nor demonstration... The testimony of Megasthenes would likewise seem to imply that Chandragupta submitted to the devotional teaching of the Sermanes, as opposed to the doctrines of the Brahmanas.” Thomas ( Edward ) op, cit., pp. 23-24. For references to Jainism in the Greek annals see Rice ( Lewis ), op. cit., P. 8.
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy