________________
સમ્રા સંપ્રતિ
આ ઐતિહાસિક ગ્રંથના આલેખનમાં ગ્રંથિક પુરાવાઓ પૂરા પાડવામાં સુંદર સાથ આપનાર તેમજ સમ્રાટ સંપ્રતિની ચર્ચામાં વાદી તરીકે લેખક સાથે જોડાઈ પ્રતિવાદીઓને સુંદર સામનો કરી સંપ્રતિનું અસ્તિત્વ સાબિત કરવામાં સહાયક બનનાર અનુગાચાર્ય પંન્યાસજી શ્રી પ્રીતિવિજયજી ગણિવર.
શ્રી મહોદય પ્રેસ-ભાવનગર.