________________
નઃ ખીજો ઊર્ફે મહાનદી
બાદ શ્રી પ્રભવસ્વામીએ ૧૧ વર્ષ, શય્યંભવસ્વામીએ ૨૩ વર્ષ સુધી યુગપ્રધાનપદ ભાગવી મગધ અને અન્ય દેશેામાં જૈનધર્મના સુંદર રીતે પ્રચાર કર્યા હતા.
૧૪૧
શ્રીશષ્ય'ભવસૂરિના સ્વર્ગવાસ ખાદ શ્રીયશાભદ્રસૂરિજી યુગપ્રધાન પદ પર આવ્યા હતા. તેઓએ ૫૦ વર્ષ સુધી યુગપ્રધાન પદ ભાગળ્યુ હતુ. તેમના યુગપ્રધાન પદના સમયે મહારાજા નવિન અને મહાનદીના સ્વર્ગવાસ થયા. આ પ્રમાણે યુગપ્રધાન પટ્ટાવલીના સમર્થ પાંચ આચાર્યના સખંધ અહિં સુધી સંકલિત થાય છે.
ઉપર પ્રમાણે શાન્તિથી ધર્મ પરાયણ પ્રવૃત્તિમાં રહી મહારાજા મહાનદીએ પાતાના પિતાની માફ્ક શિશુનાગવંશની કીર્તિને વધારી ઇ. સ. પૂર્વે ૪૧૭ માં એટલે વીરનિર્વાણુ સંવત્ ૧૧૦ માં સ્વર્ગવાસ કર્યાં હતા. ખાદ તેને પુત્ર મહાનંદ ગાદી ઉપર આવ્યે કે જેને લગતુ ઐતિહાસિક પ્રકરણ હવે પછી રજૂ કરવામાં આવ્યું છે.