________________
સમ્રા સંપ્રતિ
સાંચીનો સ્તૂપ. આ સ્તૂપ પ્રાચીન ગૌરવતા તેમજ ઈતિહાસ ઉપર સુંદર પ્રકાશ પાડે છે. તેના દરવાજાની ઊંચાઈ જતાં ઈ. સ. પૂર્વે લગભગ ૩૦૦ સુધી એટલે મૌર્ય કાળ સુધી મનુષ્યની ઊંચાઈનું પ્રમાણ ૯ થી ૧૦ ફૂટ હતું તે સિદ્ધ થાય છે. શ્રી મહોદય પ્રેસ-ભાવનગર.