________________
કાલ અનત નિગોદ ામમાં, પુદગલ સગે રહો. દુખ અનંત નરકાદિથી, તું અરિક બહુવિધ રહો.૨૩
(પગલગીતા) આપણા આત્માએ પુદ્ગલના સંગે નરકનિગોદમાં ખરાબમાં ખરાબ દશામાં અનંતકાળ પીડા ભોગવી. કર્મસત્તાએ સિદ્ધ સ્વરૂપી આત્માની કેવી દુર્દશા કરી નાખી? સૌથી વધારેમાં વધારે અવ્યક્ત પીડા જીવે નિગોદમાં ભોગવી અને વ્યક્ત પીડા સાતમી નરકમાંભોગવી. સાતમી નરકમાં જે વ્યક્ત પીડા છે તેનાથી અનંતગણી પીડા નિગોદમાં એક જીવને ભોગવવી પડે.
जं नरए नेरईआ दुहाई पावंति घोर-जंताई तत्तो अणंतगुणियं, निगोअमज्झे दुहं होइ ॥४९॥
(વૈરાગ્ય શત) a સાતમી નરકનું દબઃ
સાતમી નરકના ઘોર અંધકાર, અતિશય શીતવેદના, સર્પાદિના મરેલા કલેવરની તીવ્ર દુર્ગધ, પ્રથમ પાથડામાંથી એક કોડી જેટલી ગંધ અહીં મનુષ્યક્ષેત્રમાં લાવવામાં આવે તો ૧ માઈલના વિસ્તારમાં રહેલા તિર્યંચો-મનુષ્યો મૃત્યુ પામે, તો પછી ૭મી નરકમાં ગંધની તીવ્રતા કેટલી ભયંકર હશે? આવી તીવ્ર ગંધ૩૩ સાગરોપમ સુધી સતત સહન કરવી પડે. ૭મી નરકનાં તળિયા અશુચિ પદાર્થોથી ખરડાયેલાં અને ઊભા ખોડેલા છરાવાળા હોય, તેમાં નરકના જીવોના પગના તળિયા સતત કપાયા કરે. વળી નારકો એકબીજાનેદુમનમાની પરસ્પરલડ્યા કરે તેવેદના પણ ભયંકર હોય છે. તથા તેઓના શરીરમાં રોગો (પકોડ, ઇલાખ,૯૯હજાર, ૫૮૪) ઉત્પન્ન થાય. અર્થાત્ સમગ્ર શરીરમાં આટલા રોગોપ્રગટ થાય તેની ઘોરવેદના તેઓને ભોગવવી પડે. આવી ભયંકર વેદના વર્ષનહીં પણ ૩૩ સાગરોપમ સુધી ભોગવવી પડે. આવેદનાઓ કરતાં પણ નિગોદનું દુખ અધિક છે.
જીવવિચાર / ૯૬