SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૫૧ એસો જીવ–વિચારો સંખેવ–ઈણ જાણણા હેઉ, સંબિત્તો ઉદ્ધરિઓ, રુદ્દાઓ સુય–સમુદ્દાઓ પા અલ્પમતિવાળા જીવોના. બોધ માટે હેતુથી, ગંભીર શાસ્ત્રરૂપી, મહાસાગર થકી સંક્ષેપથી; ઉપકારબુદ્ધે આ કીધો, ઉદ્ધાર જીવવિચારનો, જીવશાસ્ત્ર જે કહેવાય છે, તે ઉર ધરો હે ! ભવિજનો ! ૫૧ પૂ. શાંતિસૂરિ મહારાજ જણાવે છે કે સંક્ષેપથી જીવ વિચાર જાણવાની રુચિવાળા જિજ્ઞાસુ જીવો માટે મેં વિશાળ એવા શ્રુત સમુદ્રમાંથી આ સંક્ષેપ રૂપ જીવ વિચાર પ્રકરણનો ઉદ્ધાર કર્યો છે. તમો પણ આ જીવ વિચાર પ્રકરણના સારને જીવનમાં ઉતારી તમારા આત્માનો ઉદ્ધાર કરી મળેલ દુર્લભ એવું માનવ ભવ સફળ કરો. જીવવિચાર || ૨૮૪
SR No.032623
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherJhalawad Jain S M P Tapagaccha Sangh Trust
Publication Year2020
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy