________________
0
I
બીજાને પણ પીડા ભોગવવામાં નિમિત્ત બને. ક્યા-ક્યા જીવ પર્યાયમાં કેવા કેવા શરીર વડે કેટલો કાળ તે દુઃખ પામશે તેની વાતો ગ્રંથકાર હવે પછીની ગાથામાં જણાવશે.
CD મા૫ રે માપ ત્રણ પ્રકારેઃ (૧) ઉત્સધ અંગુલ (૨) પ્રમાણ અંગુલ (૩) આત્માગુલ.
ઉત્સવ અંગુલદસ્વદેશ, સ્વક્ષેત્ર, સ્વકાળે, પોતાનું જેવું શરીર હોય
તેના પ્રમાણથી સ્વાંગુલ માપ અથવા ૮ જવ = ૧અંગુલ – – ૧૨ અંગુલ = ૧ર્વત - - ૨ વૈત = ૧હાથ = ૨૪ અંગુલ = ૧/૪ ધનુષ્ય ૪ હાથ = ૧ ધનુષ્ય = ૯૬અંગુલ ૨૦૦૦ ધનુષ્ય = ૧ ગાઉ = ૧,૯૨,૦૦૦ અંગુલ ૧ ગાઉ = ૨ માઈલ, ૩ ગાઉ = માઈલ = ૧૦કિલોમીટર ૪ ગાઉ = ૧યોજન – –
– દવ, મનુષ્યોનાં શરીર તથા બીજી અશાશ્વત વસ્તુઓ આ માપે મપાય) (૨) પ્રમાણ અશુલઃ ઉત્સધ અંગુલથી ૪૦૦ ગણું પ્રમાણ અંગુલ થાય.
(શાશ્વતી વસ્તુ વિમાનાદિઆ માપે અપાય) આત્માગુલઃ જે કાળ ભરત, રામ આદિ, મનુષ્યોના શરીર પ્રમાણયુક્ત હોય તેમનું અંગુલઆત્માગુલ ગણાય. (નદી, તળાવાદિ આ માપે અપાય)
બીજી રીતે માપનો કોઠો રે ૮ યવમધ્ય- ૧ ઉત્સધાંગુલ
- ૪ ઉત્સધાંગુલ =૧ મુઠી દ ઉત્સધાંગુલ = ૧ પાદ
૩ મુઠી-૧વેત ૨પાદ= ૧ વૈત
૨વેત = ૧હાથ
(૭)
જીવવિચાર | ૨૩૧