________________
સ્વામી અને સેવકપણાનો વ્યવહાર હોય છે. ત્યાંમહર્થિકદેવ તથા બીજા સેવક દેવો તથાદેવીઓનો પરિવાર વગેરે હોય. (૨) કલ્પાતીત જ્યાં સ્વામી સેવકાદિનો વ્યવહાર નહોય. બધા દેવો મુખ્ય દેવ તરીકે, તેથી તેઓ અહમિન્દ્ર તરીકે ઓળખાયા. ત્યાં દેવીઓ કેસેવકદેવોનો પરિવાર નહોય. નવ રૈવેયક અને પાંચ અનુત્તર દેવો કલ્પાતીત દેવો છે.
વૈમાનિક દેવોનું સ્થાન ઃ જ્યોતિષચક્રની ઉપર અસંખ્યાત યોજના બાદ સમભૂતલા પૃથ્વીથી (એક રાજ) ઉપર મેરુ પર્વતના દક્ષિણ ભાગમાં પ્રથમ સૌધર્મ દેવલોક અને ઉત્તર ભાગમાં બીજા ઈશાન દેવલોક ઘનોદધિ ઉપર આવેલા છે. સૌધર્મથી અસંખ્યયોજન (૧રાજે) ત્રીજા સનસ્કુમારદેવલોક અને ઈશાનથી સમ શ્રેણીઓથી મહેન્દ્રદેવલોકઘનવાત પર રહેલા છે. આ બે દેવલોકની મધ્યમાં અડધોરાજ ઊંચે બ્રહ્મદેવલોકઘનવાત પર રહેલા છે. તેની સમ શ્રેણીમાં અડધા રાજે છઠ્ઠા લાંતકદેવલોક અને તેની જ સમ શ્રેણીમાં ઊંચે સાતમા મહાશક દેવલોક અને તેની જ સમ શ્રેણીમાં ઊંચે સહસ્ત્રાર દેવલોક આવેલો છે. આ ત્રણે દેવલોક ઘનોદધિ અને ઘનવાત પર રહેલા છે. ત્યાર પછીના ચાર આનત, પ્રાણત અને આરણ અને અશ્રુત તે માત્ર આકાશના ખાધારે રહેલા છે. આમ કુલ બાર દેવલોક છે. || વૈમાનિક દેવલોકમાં પ્રતાર અને વિમાનોની સંખ્યા
દેવલોકના નામ | પતર વિમાન (૧) સૌધર્મદેવલોક I | ૧૩
૩ર લાખ (ર) ઈશાનદેવલોક
૨૮ લાખ (૩) સનકુમારદેવલોક
૧૨ લાખ (૪) માહેન્દ્રદેવલોક
૮લાખ (૫) બ્રહ્મલોકદેવલોક
૪ લાખ (લતકદેવલોક
૫૦હજાર (૭) મહાશુકદેવલોક
૪૦હજાર
૧ર
જીવવિચાર / રર૧