________________
કેટલાંક દેવો– દેવીઓ સમ્યગ્દષ્ટિ પણ હોય છે. ચોવીશ જિનના યક્ષ–યગણીઓ વ્યંતર નિકાયના દેવ—દેવીઓ છે. દેવોના નિવાસસ્થાન રૂપ અસંખ્ય નગરો છે. જઘન્યથી ભરત ક્ષેત્ર પ્રમાણ પર૬ યોજન છ કલા પ્રમાણ, મધ્યમ જંબુદ્રીપ પ્રમાણ અને ઉત્કૃષ્ટ મહાવિદેહક્ષેત્ર પ્રમાણ દરેક નગરોમાં અસંખ્યાત જિન ચૈત્યો છે. દસ પ્રકારનાં તિર્થંભક દેવો પણ વ્યંતર જાતિના છે. આ દેવો શાપ આપી નિગ્રહ કરે અથવા ધનધાન્ય આપી અનુગ્રહ કરે છે. તેઓ મૂળ શરીરે સાત હાથ પ્રમાણ હોય છે.
આઠ વાણવ્યંતર દેવો ઃ ઉપરના છોડેલા ૧૦૦ યોજનમાં દસ યોજન નીચે અને દસ યોજન ઉપરના છોડીને વચલા એંસી યોજનમાં વાણવ્યંતરના નગરો આવેલા છે. આ દેવોની ઉત્પત્તિ અહીં નગરોમાં થાય ત્યાંથી ઉત્તરવૈક્રિય શરીર કરીને તેઓ તિર્આલોકમાં કોતરો, ગુફા, ઝાડ વગેરેમાં રહે.
D આઠ પ્રકારના દેવો
ઉત્તરેન્દ્ર
૧
ર
૩
૪
૫
S
૭
૧૮
વ્યંતર
દેવોના નામ
પિશાચ
ભૂત
યક્ષ
રાક્ષસ
કિન્નર
કિંપુરુષ
મોરગ
ગંધર્વ
દક્ષિણેન
વાણવ્યંતર
દેવોના નામ
કાળ
મહાકાળ
સુરૂપ
પ્રતિરૂપ
પૂર્ણભદ્ર | મણિભદ્ર
ભીમ
મહાભીમ
કિન્નર
દક્ષિણેન ઉત્તરેન્દ્ર
અણુપત્ની | સન્નિહીત સામાનિક
પણપત્ની ધાતા
વિધાતા
ઈષિવાદી | ઋષિ
મહાઋષિ
ભૂતવાદી ઈશ્વર
મહેશ્વર
કિંપુરુષ
કુંઠિત સુવત્સ
વિશાલ
હાસ્યરતિ
સત્પુરુષ | મહાપુરુષ મહાઽદિત | હાસ્ય અગ્નિકાય | મહાકાળ કોકેંદ શ્રેયાંસ
મહાશ્રેયાંસ
ગીતરત ગીતયશ પતંગ
પદ્મ
પદ્મપતિ
પિશાચ – કુલમાંડાદિ પંદર પ્રકારે હોય છે. ભૂત નવ પ્રકારે, યક્ષ તેર પ્રકારે અને રાક્ષસ સાત પ્રકારે ભયંકર, વિકરાળ અને લાંબા હોઠવાળા હોય છે તેના નામ (૧) ભીમ (૨) મહાભીમ (૩) વિઘ્ન (૪) વિનાયક (૫) જળ (૬) બ્રહ્મ (૭) રાક્ષસ. કિન્નરો પણ દસ પ્રકારે, કિંપુરુષ દસ પ્રકારે, મહોરગ દસ પ્રકારે અને ગંધર્વ બાર પ્રકારે હોય છે.
જીવવિચાર // ૨૧૬