________________
ગૌતમ સ્વામિને નમઃ
શ્રી મહાવીર સ્વામિનેનમઃ
શ્રી સુધર્માસ્વામિને નમઃ
શ્રી આત્મ-કમલ–દાન-પ્રેમ-રામચંદ્ર–હીર-મહોદય-લલિતશેખર-રાજશેખરસુરિભ્યો નમઃ
જીવવિચાર
યાને
સિદ્ધ વરૂપ પ્રગટાવવાનો ટૂંકો માર્ગ (શોર્ટ વે) કત વાદિવેતાલ શાન્તિસૂરિ મહારાજ
(વાચનારૂપ)
7 આશીર્વાદ દાતા ને
પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય લલિતશેખરસૂરિજી મહારાજ
તથા
પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રાજશેખરસૂરિજી મહારાજ
- પ્રવચનકાર | પૂજ્ય આચાર્યભગવંત શ્રીમદ્ વિજય રવિશેખરસૂરિ મહારાજ
જીવવિચાર // ૧