________________
*
નિઃવિષ્યમાં જે નાના-નાના કૃમિ પડેતે. (કોઠામાં ગરમી થવાના કારણે કે કાચો કે બળેલ ખોરાક વાપરવાથી કે ખોરાક ન પચવાના કારણે પણ કૃમિઓ થાય.) વિષ્ટામાં પુષ્કળ થાય. પમરગાઃ પોરા-પાણીમાં ઉત્પન્ન થાય. લાલ વર્ણવાળા અને કાળા મુખવાળા હોય. માર્યવાહાઈઃ માતૃવાહિકા -ચૂડેલ વંશિ મુખી હોય.
*
મારાહળ
પૂરગા
*
*
*
- રસજ રસની વિકૃતિથી ખાટી છાસ, બગડેલા દૂધ વગેરેમાં થાય.
બેકટેરીયા મરેલા કલેવરમાં કીડા ઉત્પન્ન થાય છે. દ્વિદળમાં - કાચા દૂધ, દહીં, છાશ સાથે કઠોળ મિશ્રિત કરીને વાપરવાથી બેઈન્દ્રિય જીવો ઉત્પન્ન થાય તથા વાસી ખોરાકમાં અને મૈથુનક્રિયામાં સ્ત્રી યોનિમાં બેઈન્દ્રિય જીવો ઉત્પન્ન થાય.
| | ઈન્દ્રિય જીવો | ગાાઃ ૧૬- ૧૭..
ગોમી મંકડ જમાવિપીલી ઉહિયા ય મક્કોડા, ઈલિય થયબિલ્લિઓ, સાવય ગોકડ ભાઈઓ ! ૧દા -
ગધહય ચોરીડા, ગોમયકીડા ય ધનકીડા ૨ ક ગોવાલિય ઇલિયા તેહદિય ઈદગીવાઈ. ૧૭
જીવવિચાર // ૧૩૦