________________
વિકલેન્દ્રિય જીવોનું સ્વરૂપ
સહાયમાં વિકજિયજીવનું સ્વરૂપ જે જીવોને વિકલ એટલે ઓછી ઈન્દ્રિય હોય અર્થાત્ પૂરેપૂરી ન હોય તે વિકલેન્દ્રિય કહેવાય.
વિકલજિયના મુખ્ય ત્રણ ભેદઃ (૧) બેઈન્દ્રિય (ર) ઈન્દ્રિય અને (૩) ચઉરિય.
|બેઈન્દ્રિય જીવો તે ગાથા ૧૫
અબ કવય ઝંડલ જલો ય ચંદણગ અલસ લહગાઈ હરિ કિમિ પૂરગા, બેઈદિય માર્યવાહાઈ ! ૧૫ શંખ, ગંડોલા, જળો, કોડા, અળસિયા, લાળીયાં;
જાણ આયરિયા પુરા, ને કાષ્ઠકીડા, કરમીયા; - ચુડેલ, છીપ, વાળ વગેરે, જીવ છે બેઈન્ડિયા. ૧૫ 0 બેતિય જીવોનું સ્વરૂપ * શબઃ દરિયામાં થતાં કીડા છે. શંખ જીવતો હોય ત્યારે કાચલાની
અંદર બદામી રંગના કીડા રૂપે હોય છે. કવફય તે પણ દરિયામાં થનારા જીવો છે. નાના હોય તેને કોડી કહેવાય અને મોટા હોય તેને કોડા કહેવાય તેમાં બેઈન્દ્રિય જીવ રહે. ગંડલ પેટમાં રહેનારા મોટા કૃમિ (મીઠાશ વધારે ખાનારાને પ્રાયઃ તે થાય) શંખ
કવચ
જીવવિચાર || ૧૨૮